Chapter Chosen

સજીવોમાં પ્રજનન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

બહુકોષીય સજીવ જે કલિકાસર્જન પદ્વતિથી પ્રજનન કરે છે.

  • હાઈડ્રા

  • પેરામીશિયમ

  • અમીબા

  • યીસ્ટ



Advertisement

જીવંત પ્રાણી માટે પ્રજનન જરૂરી છે....

  • વૃદ્વિ જાળવી રાખવા

  • વ્યક્તિનાં અંગોને સજીવ રાખવા

  • જાતિને કાયમ ચાલુ રાખવા

  • તેમની ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા


નીચે આપેલામાંથી એક સજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરતો નથી.

  • પેરામીશિયમ

  • પ્લાઝમોડિયમ

  • યુગ્લિના

  • અમીબા


સરળ બહુકોષીય પ્રાણી જેમાં સૂત્રોગો છે અને મીઠા પાણીમાં રહે છે. જે પ્રજનન અલિંગી પદ્વતિથી કરે છે.

  • અવખંડન

  • કલિકાસર્જન

  • બીજાણુનિર્માણ

  • દ્વિભાજન


અલિંગી પ્રજનન છે.

  • આ પદ્વતિ દ્વારા જનીનિક રીતે સરખી સંતતિ પેદા થાય

  • આ પદ્વતિમાં એક કરતાં વધારે પિતૃઓ સમાવિષ્ટ હોય

  • વિશિષ્ટ કોષોનું જોડાણ 

  • બધા જ પ્રકારના સજીવો પ્રજનન કરે તે પદ્વતિ


Advertisement