ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે ?
ભારતમાંથી વિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચું લોખંડ, ઈજનેરી સમાન, સાઈકલ, પંખા, સિલાઈ મશીનો, વહાનો, રેલવેના ડબ્બા, કમ્યુટર, સોફ્ટવેર, રસાયણો, રત્ન-આભુષણો, ચામડા અને ચામડાનો સમાન, સુતરાઉ કાપડ અને વસ્ત્રો, શણ અને શણનું કાપડ, માછલાં હસ્તકલાની વસ્તુઓ, ચા, કૉફી, તેજાના અને મસાલાઓ છે.