Chapter Chosen

પ્રાણીપેશી

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 2

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કયો કોષ હિપેરીન અને હિસ્ટેમાઈન સ્ત્રાવ કરે છે ? 

  • માસ્ટકોષ

  • ચેતાકોષ

  • એકકેન્દ્રિય કોષ

  • લાદીસમ અધિચ્છદ પેશીકોષ


સસ્તનોની કશેરુકામાં લાક્ષણિક રીતે જોવા મળતું કાસ્થિ ?

  • ચૂનાયુક્ત


  • પીળું સ્થિતિસ્થાપક

  • શ્વેતતંતુ

  • કાચવત


પુખ્ત પુરુષમાં રક્તકણોની સંખ્યા કેટલી હોય છે ?

  • 39,00,000 થી 55,00,000

  • 7.5 space plus-or-minus space 3.5 space cross times space 10 cubed
  • 41,00,000 થી 60,00,000

  • 3.5 space plus-or-minus space 7.5 space cross times space 10 cubed

Advertisement

બાઉમૅનની કોથળીમાં કયા પ્રકારનું અધિચ્છદ હોય છે ?

  • ઘનાકાર

  • લાદીસમ અધિચ્છદ

  • સ્તંભીય અધિચ્છદ

  • કૂટસ્તૃત અધિચ્છદ


B.

લાદીસમ અધિચ્છદ


Advertisement

 કઈ પેશીમાં હાવર્સિયનતંત્ર હોય છે ? 

  • સંયોજકપેશી

  • રુધિર

  • કાસ્થિ

  • અસ્થિ


Advertisement