CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ક્રિપ્ટોસાઈઝોન્ટમાં અલિંગી પ્રજનને અંતે જોવા મળતી રચના
સાયઝોગોની
સાઈઝોન્ટ
ઉગોની
ઊસીસ્ટ
પ્લાઝમોડીયમ ફેલ્સીપેરમ પ્રજીવ દ્વારા કયા પ્રકારનો રોગ થાય છે ?
ડાયેરીયા
ન્યુમોનિયા
મેલેરિયા
કમળો
C.
મેલેરિયા
ટાઈફોઈડ માટે જવાબદાર બૅક્ટેરીયા કયા છે ?
સાલ્મોનેલા ટાઈફી
ઈ. કોલાઈ
શિગેલા બૅક્ટેરિયા
સાક્મોનેલા કોકસ
ન્યુમોનિયા માટે જવાબદાર જીવાણુ કયા છે ?
સ્ટ્રેપ્ટોકોકસ વિરડીસ
હીમોફિલિસ ઈન્ફલ્યુએન્ઝી
મિસ્કોવાઈરસ ઈન્ફ્યુલએન્ઝા
સ્ટ્રેપ્ટોકોકસ બેસિલસ
માનવમાં સ્પોરોઝુઓટાઈટ પ્લાઝમોડીયમના જીવનચક્રના કયા વબક્કામાં જોવા મળે છે ?
ઈરીથ્રોસાઈટીક
એક્સો-ઈરીથ્રોસાઈટીક
એંડો-ઈરીથ્રોસાઈટીક
પ્રી-ઈરીથ્રોસાઈટીક