CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
500 Hz આવૃતિવાળા એક તરંગની ઝડપ છે. તેના પર જેટલો કળા-તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર ......... છે.
0.23 m
0.12 m
8.33 m
60 m
B.
0.12 m
Tips: -
તરંગનો વેગ
તરંગની આવૃતિ f= 500 Hz
તરંગમાં x અંતરે રહેલા કાણો વચ્ચે કળા-તફાવત,
તરંગ-સમીકરણ ધરાવતા તરંગનો કંપવિસ્તાર ....... અને આવૃતિ ........ હશે.
આકૃતિમાં દર્શાવેલ તરંગની માધ્યમમાં ઝડપ 330 m/s છે. આ તરંગ ધન x-દિશામાં ગતિ કરતું હોય, તો તેનું તરંગ-સમીકરણ ..........
એક સ્વરકાંટો (tuning fork) 1 s માં 256 વાર ધ્રુજારી અનુભવે છે. જો માધ્યમમાં ધ્વનિની ઝડપ 330 m/s હોય, તો સ્વરકાંટાથી ઉત્પન્ન થતાં તરંગની તરંગલંબાઈ ........ હશે.
0.56 cm
0.89 m
1.11 m
1.29 m
યાંત્રિક તરંગો ........... નું વહન કરે છે.
ઊર્જા
દ્રવ્ય
ઊર્જા અને દ્રવ્ય બંને
આપેલ પૈકી એક પણ નહીં
જ્યારે 300 Hz આવૃતિવાળો ધ્વનિ માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર 0.1 cm છે. આ કણનો મહત્તમ વેગ ......... હશે .