Chapter Chosen

p વિભાગનાં કેટલાંક તત્વો I

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કયું સંયોજન અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે ?
  • બોરોન

  • ડાયબોરેન

  • હેક્ઝા બોરેન

  • બોરેઝિન


Cr+3 આયન ધરાવતા દ્વાવણની બોરેક્સ મણકા કસોટીમાં મણકો કેવા રંગનો દેખાશે ?
  • બદામી

  • ભૂરો

  • ગુલાબી

  • લીલા


બોરોનના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર કયું છે ?

  • BnH2n+4

  • BHn+6

  • B H2n + 6 

  • B2n Hn+6 


Advertisement
p વિભાગના તત્વોની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોનીય રચના કઈ છે ?
  • ns2 np1

  • ns2 np6

  • nsnp1-6

  • ns2 np1-5 


C.

nsnp1-6


Advertisement

સમૂહ-13 ના તત્વોની આયનીકરણ ઍન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ?

  • B > Al >Ga >In > Tl

  • B < Al < Ga < In < Tl

  • B > Al < Ga > In < Tl 

  • B > Al < Ga > In < Tl


Advertisement