Chapter Chosen

સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘દરજ્જા સમૂહ’ એટલે શું ? 

માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા ક્યાં રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યાં છે ? 

‘ભૂમિકા સમૂહ’ એટલે શું ? 

સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓની સમજૂતી આપો.

Advertisement
સામાજિક ક્રિયા દ્વારા ઉદભવતી પેટાવ્યવસ્થાની ચર્ચા કરો. 

સમાજશાસ્ત્રી ટાલ્કેટ પાર્સન્સના મત મુજબ, “સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે એક પ્રકારના સંગઠનની જેમ જોડાઇને વ્યવસ્થાઓ ઊભી કરે છે.” પાર્સન્સ માનવીની આ સામાજિક ક્રિયા વ્યવસ્થાને ચાર પેટાવ્યવસ્થામાં વિભાજિત કરે છે, જે નીચે દર્શાવેલ છે.

  • જૈવિક વ્યવસ્થા : જૈવિક જરૂરિયાત પૂરી પાડવા
  • વ્યક્તિમત્તાની વ્યવસ્થા : મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પૂરી પાડવા 
  • સામાજિક વ્યવસ્થા : સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણ પૂરાં પાડવા 
  • સાંસ્કૃતિક વ્યવસ્થા : સાંસ્કૃતિક મૂલ્ય પુરા પાડવા

Advertisement
Advertisement