CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનું વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવો.
જો x પ્રાકૃતિક સંખ્યા હોય, તો 2x એ બેકી છે.
નીચેનું વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવો.
કેટલું ભયાનક ચલચિત્ર હતું !
નીચેનું વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવો.
મહેરબાની કરી ઊભા થાઓ !
નીચેનું વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવો.
સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા.