CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
x + y = 8 માટે,
yની શક્ય કિંમતો 1, 2, 3, 4, 5, 6, 7 છે.
હવે, yની આ કિંમતો માટે xની સંગત કિંમતો 7, 6, 5, 4, 3, 2, 1 થાય.
આમ, S = {(7,1), (6, 2), (5, 3), (4, 4), (3, 5), (2, 6), (1, 7) }
આથી Sનો પ્રદેશ = {1, 2, 3, 4, 5, 6, 7}
અને Sનો વિસ્તાર = {1, 2, 3, 4, 5, 6, 7}
A = {1, 2, 3, 5}, B = {4, 6, 9}, સંબંધ S = {(x, y) । x અને yનો તફાવત અયુગ્મ સંખ્યા છે ; } આપેલો છે. Sને યાદીમાં Sને યાદીના સ્વરૂપમાં લખો.
નીચેની આકૃતિમાં એક સંબંધ દર્શાવેલ છે :
આ સંબંધને યાદીના સ્વરૂપમાં લખો.
સંબંધ S = {(x, x3)} । x એ 10 કરતાં નીની અવિભાજ્ય સંખ્યા છે }ને યાદીના સ્વરૂપમાં લખો.
જો હોય, તો f (4), f (16) શોધો.