CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંબંધ S = {(x, x3)} । x એ 10 કરતાં નીની અવિભાજ્ય સંખ્યા છે }ને યાદીના સ્વરૂપમાં લખો.
10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7 છે.
ઉપરાંત, x = 2 = x3 = 8
x = 3 = x3 = 27
x = 5 = x3 = 125
x = 7 = x3 = 343
Sનું યાદીનું સ્વરૂપ : {(2, 8), (3, 27), (5, 125), (7, 343)} છે.
નીચેની આકૃતિમાં એક સંબંધ દર્શાવેલ છે :
આ સંબંધને યાદીના સ્વરૂપમાં લખો.
A = {1, 2, 3, 5}, B = {4, 6, 9}, સંબંધ S = {(x, y) । x અને yનો તફાવત અયુગ્મ સંખ્યા છે ; } આપેલો છે. Sને યાદીમાં Sને યાદીના સ્વરૂપમાં લખો.
જો હોય, તો f (4), f (16) શોધો.