CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
A = {1, 2, 3, 5}, B = {4, 6, 9}, સંબંધ S = {(x, y) । x અને yનો તફાવત અયુગ્મ સંખ્યા છે ; } આપેલો છે. Sને યાદીમાં Sને યાદીના સ્વરૂપમાં લખો.
અહીં, x = 1 અને y = 4 માટે, ।x – y। = ।1 – 4। = 3, જે અયુગ્મ સંખ્યા છે. આથી (1, 4) S.
તેવી જ રીતે, x = 1 અને y = 6 માટે, |x – y। = ।1 – 6। = 5, જે અયુગ્મ સંખ્યા છે. આથી (1, 6) S.
આ જ રીતે (2, 9), (3, 4), (3, 6), (5, 4), (5, 6) S
S નું યાદીનું સ્વરૂપ : {(1, 4), (1, 6), (2, 9), (3, 4), (3, 6), (5, 4), (5, 6) } છે.
સંબંધ S = {(x, x3)} । x એ 10 કરતાં નીની અવિભાજ્ય સંખ્યા છે }ને યાદીના સ્વરૂપમાં લખો.
જો હોય, તો f (4), f (16) શોધો.
નીચેની આકૃતિમાં એક સંબંધ દર્શાવેલ છે :
આ સંબંધને યાદીના સ્વરૂપમાં લખો.