CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
A = {1, 2, 3, 5}, B = {4, 6, 9}, સંબંધ S = {(x, y) । x અને yનો તફાવત અયુગ્મ સંખ્યા છે ; } આપેલો છે. Sને યાદીમાં Sને યાદીના સ્વરૂપમાં લખો.
સંબંધ S = {(x, x3)} । x એ 10 કરતાં નીની અવિભાજ્ય સંખ્યા છે }ને યાદીના સ્વરૂપમાં લખો.
જો હોય, તો f (4), f (16) શોધો.
નીચેની આકૃતિમાં એક સંબંધ દર્શાવેલ છે :
આ સંબંધને યાદીના સ્વરૂપમાં લખો.
સ્પષ્ટ છે કે, S ના સભ્યો (5, 3), (6, 4), (7, 5) છે.
સંબંધ Sનું યાદીનું સ્વરૂપ {(5, 3), (6, 4), (7, 5) } છે.