CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
R પર વ્યાખ્યાયિત નીચેના વિધેયનો વિસ્તાર મેળવો.
f : N → N, f (x) = x + 2
પ્રત્યેક માટે હંમેશા અનન્ય f (x) = y = x + 2 N મળે જ.
એટલે કે, x = 1 માટે, y = x + 2 = 1 + 2 = 3, x = 2 માટે, y = x + 2 = 2 + 2 = 4.
f = {(1, 3), (2, 4), (3, 5), (4, 6), ….} = {(x, x + 2) | x N}
f નો વિસ્તાર {3, 4, 5, 6, …..} = {x + 2 | x N}
A = {1, 2, 3, 5}, B = {4, 6, 9}, સંબંધ S = {(x, y) । x અને yનો તફાવત અયુગ્મ સંખ્યા છે ; } આપેલો છે. Sને યાદીમાં Sને યાદીના સ્વરૂપમાં લખો.
સંબંધ S = {(x, x3)} । x એ 10 કરતાં નીની અવિભાજ્ય સંખ્યા છે }ને યાદીના સ્વરૂપમાં લખો.
નીચેની આકૃતિમાં એક સંબંધ દર્શાવેલ છે :
આ સંબંધને યાદીના સ્વરૂપમાં લખો.
જો હોય, તો f (4), f (16) શોધો.