Chapter Chosen

પશુપાલન અને વનસ્પતિસંવર્ધન

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બહિઃસંકરણ સમજાવો.


ભારતના અગત્યના ઉદ્યોગ તરીકે મત્સ્યઉદ્યોગ સમજાવો.


મધમાખીઉછેરની પેદાશો સમજાવો.


ખોરાક જરૂરીયાત સંદર્ભે મનુષ્યની પ્રાચીન અને આધુનિક પ્રવૃત્તિઓની માહિતી આપો.


Advertisement

ટુંકનોંધ લખો.


માધમાખી ઉછેર એટલે માનવ દ્વારા મધમાખીના મધપુડાની વસાહતની માવજત.

માનવીએ પ્રાચીન સમયથી પ્રાણીજીવના ભોગે પ્રાણી ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કરેલો છે. પ્રાચીન સમયથી ગ્રંથો વેદો, પુરાણો, રામાયણ, મહાભારતમાં અને ચરકે સુષ્રુસંહીતતામાં દર્શાવેલો છે. ફહિયાન અને વેનસન જેવા કેટલાક પરદેશી મુસાફરોએ મધના દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે. આયુર્વેદમાં પણ દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે. આયુર્વેદમાં પણ દવા તરીકે મહદંશે મધનો ઉપયોગ કરાય છે. આમ, છતાં ભારતમાંલોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટીકોણથી રસ દાખવતા નથી.

જ્યાં મધમાખીને રાખવામાં આવે છે તેને એપિઅરી કહેવામાં આવે છે.

મધામાખી ઉછેરમાં મહત્વની જાતીઓ :

1 . Apis cerena indica F (Indian bec)

2 . Apis dorsenta F (Rock bec)

3. Apis ftora F (Littele bac)

હુબેર આધુનીક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે.


Advertisement
Advertisement