CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આ સમુદાયમાં પ્રાણિઓમાં અંગતંત્રો જોવા મળતા નથી.
મૃદુકાય
નૂપુરક
કોષ્ઠાંત્રિ
સંધિપાદ
આ સમુદાયનાં પ્રાણીઓ બહુકોષીય હોવા છતા કોષ સ્તરીય આયોજન ધરાવે છે.
નૂપુરક
સછિદ્ર
પૃથકૃમિ
સંધિપાદ
આ સમુદાયના પ્રાણિઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે.
સૂત્રકૃમિ
સછિદ્ર
નૂપુરક
પૃથુકૃમિ
પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શાના પર છે.
સ્વરૂપ અને ખંડન
સ્તરીય આયોજન અને સમમિતિ
ગર્ભીય સ્તરો અને દેહકોષ્ઠા
અપેલા તમામ