Chapter Chosen

સુક્ષ્મસજીવો અને માનવકલ્યાણ

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એઝેટોબૅક્ટર એસેટી બૅક્ટેરિયા દ્રારા કયો ઍસિડ મેળવવામાં આવે છે ?

  • લૅક્ટિક ઍસિડ

  • બ્યુટેરિક ઍસિડ


  • સાઈટ્રિક ઍસિડ 
  • ઍસિટિક ઍસિડ 


બ્રેડ બનાવવા કઈ બેર્ક્સ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?

  • સેકેરોમાયસીસ યુમાયસીટીસ

  • સેકેરોમાયસીસ પુર્પુરિયા 

  • સેકેરોમાયસીસ ઈરવિન્સ 

  • સેકેરોમાયસીસ સેરેવીસી 


લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે ?

  • સાયનોકોબાલમિન

  • નિયાસીન

  • થાયમિન

  • પાયરોડૉક્સિન


ઢોંસા, ઇડલી જેવા ખાદ્ય પદાર્થો બનાવવા કયા સૂક્ષ્મ જીવો મહત્ત્વના છે ?

  • એઝેટોબૅક્ટેરિયા

  • રાઈઝોબિયમ બૅક્ટેરિયા 

  • લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા 

  • મૉનોટ્રોપસ બૅક્ટેરિયા 


Advertisement

જીવવિજ્ઞાનની કઈ શાખાના જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ જીવો દ્રારા માનવકલ્યાણ અર્થે કરવામાં આવે છે ?

  • ઈલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ

  • ડેરી ટેક્નોલોજી

  • કૃષિવિદ્યા

  • જીનેટિક એન્જિનિયરિંગ


D.

જીનેટિક એન્જિનિયરિંગ


Advertisement
Advertisement