Chapter Chosen

કાર્ય ઉર્જા અને પાવર

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
જો તમે એક વજનદાર પુસ્તક જમીન પરથી ઊંચકીને 2 m ઊંચાઈએ ધરાવતાં પુસ્તકના કબાટ પર મૂકો છે. આ પ્રક્રિયામાં તમને 5 s લાગે છે, તો તમારા દ્વારા થતાં કાર્યનો આધાર ............... પર રહેલો છે.
  • પુસ્તકના દળ અને લાગતો સમય

  • પુસ્તકના વજન અને પુસ્તકના કબાટની ઊંચાઈ

  • પુસ્તકના કબાટની ઊંચાઈ અને લાગતો સમય

  • પુસ્તકના દળ, પુસ્તકના કબાટની ઊંચાઈ અને લાગતો સમય


B.

પુસ્તકના વજન અને પુસ્તકના કબાટની ઊંચાઈ

Tips: -

અહીં, પુસ્તક પર થતાં કાર્યનો આધાર તેને પ્રાપ્ત થતી ગુરુત્વીય સ્થિતિ-ઊર્જા પર છે, જે પદાર્થના વજન (mg) અને કબાટની ઊંચાઈ (h) પર રહેલો છે.


Advertisement
10 kg દળ ધરાવતો નળાકાર 10 m/s ના પ્રારંભિક વેગથી એક સમતલ ઉપર સરકી રહ્યો છે. નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે, તો નળાકાર સ્થિર થાય તે પહેલાં ................... અંતર કાપશે. (g = 10 m/s2 લો.)
  • 12.5 m

  • 5 m

  • 7.5 m

  • 10 m


એક માણસ દીવાલને ધક્કો મારે છે અને તે દીવાલને ખસેડવામાં નિષ્ફળ જાય છે, તો તેના વડે.............
  • ઋણ કાર્ય થાય છે.

  • મહત્તમ ન હોય તેવું ધન કાર્ય થાય છે.

  • કોઈ કાર્ય થતું નથી.

  • મહત્તમ કાર્ય થાય છે.


m1 અને m2 દળ ધરાવતાં બે પદાર્થોની ગતિ-ઊર્જા સમાન છે. જો તેમનાં વેગમાન અનુક્રમે p1 અને p2 હોય, તો p અને p નો ગુણોત્તર શું થાય ?

  • bold m subscript bold 1 bold space bold colon bold thin space bold m subscript bold 2
  • bold m subscript bold 2 bold space bold colon bold thin space bold m subscript bold 1
  • square root of bold m subscript bold 1 end root bold space bold colon bold thin space square root of bold m subscript bold 2 end root
  • bold m subscript bold 1 to the power of bold 2 bold space bold colon bold space bold m subscript bold 2 to the power of bold 2

એક તારનો બળ-અચળાંક k છે. અને બીજા તારનો બળ-અચળાંક 2 k છે. બંને તારને ખેંચીને એકસરખું સ્થાનાંતર કરાવવામાં આવે, તો થતું કાર્ય ...............
  • bold W subscript bold 2 bold space bold equals bold space bold 2 bold W subscript bold 1 to the power of bold 2
  • <pre>uncaught exception: <b>Http Error #404</b><br /><br />in file: /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php line 61<br />#0 [internal function]: com_wiris_plugin_impl_HttpImpl_0(Object(com_wiris_plugin_impl_HttpImpl), NULL, 'http://www.wiri...', 'Http Error #404')
#1 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/php/Boot.class.php(769): call_user_func_array('com_wiris_plugi...', Array)
#2 [internal function]: _hx_lambda->execute('Http Error #404')
#3 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(532): call_user_func_array(Array, Array)
#4 [internal function]: haxe_Http_5(true, Object(com_wiris_plugin_impl_HttpImpl), Object(com_wiris_plugin_impl_HttpImpl), Array, Object(haxe_io_BytesOutput), true, 'Http Error #404')
#5 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/php/Boot.class.php(769): call_user_func_array('haxe_Http_5', Array)
#6 [internal function]: _hx_lambda->execute('Http Error #404')
#7 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php(27): call_user_func_array(Array, Array)
#8 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(444): com_wiris_plugin_impl_HttpImpl->onError('Http Error #404')
#9 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(458): haxe_Http->customRequest(true, Object(haxe_io_BytesOutput), NULL, NULL)
#10 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php(40): haxe_Http->request(true)
#11 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/TextServiceImpl.class.php(80): com_wiris_plugin_impl_HttpImpl->request(true)
#12 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/service.php(19): com_wiris_plugin_impl_TextServiceImpl->service('mathml2accessib...', Array)
#13 {main}</pre>
  • bold W subscript bold 2 bold space bold equals bold space bold W subscript bold 1
  • bold W subscript bold 2 bold space bold equals bold space bold 0 bold. bold 5 bold space bold W subscript bold 1

1 kg દળ ધરાવતો એક પદાર્થ 20 m/sના વેગથી ઊર્ધ્વ-દિશામાં ફેંકવામાં આવે છે. 18mની ઊંચાઈએ પહોંચીને તે ક્ષણ પૂરતો સ્થિર થાય છે, તો હવાના ઘર્ષણને કારણે કેટલી ઊર્જા ગુમાવશે ? (g = 10 m/s2)
  •  20 J

  • 30 J

  • 40 J

  • 10 J


Advertisement