Chapter Chosen

ભૌતિક જગત

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દ્વવ્યના ચોથા સ્વરૂપ પ્લાઝમાનો અભ્યાસ ............ માટે ઉપયોગી છે.
  • નીચું તાપમાન મેળવવા

  • ઊંચું તાપમાન મેળવવા

  • ઊર્જાના અખુટ ભંડાર

  • આપેલ પૈકી એક પણ નહી


C.

ઊર્જાના અખુટ ભંડાર


ભૌતિક વિજ્ઞાન એ ............. વિજ્ઞાનોની શ્રેણીનો પાયાનો વિષય છે. 
  • પ્રાકૃતિક

  • ખગોળ

  • અવકાશ

  • જિનેટિક


A.

પ્રાકૃતિક


નીચેનામાંથી કોણ અનંત પરિણામ ધરાવે છે ?
  • વાયુ

  • સમય

  • પ્લાઝમા

  • અવકાશ


D.

અવકાશ


સમયના માપક્રમનો વિસ્તાર કેવી રીતે મેળવી શકાય ?
  • લંબાઇના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં

  • લંબાઇના માપક્રમને ધ્વનિના વેગથી ગુણતાં
  • લંબાઇના માપક્રમને ધ્વનિના વેગથી ભાગતાં

  • લંબાઇના માપક્રમને પ્રકાશના વેગથી ગૂણતાં


A.

લંબાઇના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં


અંગ્રેજીમાં ભૌતિક વિજ્ઞાન માટે વપરાતો શબ્દ ‘Physics’ એ ‘પ્રકૃતિ’ એવો અર્થ ધરાવતા ................ શબ્દ પરથી આવ્યો છે. 
  • જર્મન

  • ગ્રીક

  • હિન્દિ

  • ઉર્દુ


B.

ગ્રીક