Chapter Chosen

માપન અને એકમપદ્ધતિ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
bold 4000 bold space bold A with bold degree on top કરતાં ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવા માટે કયું માઇક્રોસ્કૉપ વપરાય છે ? 
  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કૉપ

  • ઑપ્ટિકલ માઇક્રોસ્કૉપ

  • સાદુ માઇક્રોસ્કૉપ

  • આપેલ પૈકી એક પણ નહી


A.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કૉપ


1 red = ........... degree 
  • bold 180 over bold pi
  • bold 360 over bold pi space
  • bold pi over bold 360 space
  • bold pi over bold 180

A.

bold 180 over bold pi

નીચે દર્શાવેલ એકમના સંકેતમાંથી કયો સંકેત પદ્વતિના ઉપયોગ માટેના વ્યાવહારિક નિયમ અનુસરતો નથી ?
  • K

  • A

  • kg

  • Kg


D.

Kg


ઑપ્ટિકલ માઇક્રોસ્કૉપમાં કઈ પ્રકાશીય તરંગલંબાઇનો ઉપયોગ થાય છે ?
  • ગામા

  • એક્સ-રે

  • પારરક્ત

  • દ્રશ્ય


D.

દ્રશ્ય


અવકાશીય અંતરોના માપન માટે ............ નો ઉપયોગ થાય છે.
  • વર્નિયર કૅલિપર્સ

  • સ્ક્રુગેજ

  • પરોક્ષ રીત

  • સ્ફેરોમીટર


C.

પરોક્ષ રીત