Chapter Chosen

વાયુનો ગતિવાદ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જો bold mu bold space bold equals bold space bold PV over bold RT હોય ,તો bold mu = ........... . 
  • દળક્ર્માંક

  • મોલસંખ્યા

  • અણુંની સંખ્યા

  • અણુંક્ર્માંક


Advertisement
50 mm દબાણે એક મોલ વાયુ 100 ml કદ ધરાવે છે તો બે મોલ વાયુ, 100 mm દબાણે અને અચળ તાપમાને કેટલું કદ રોકશે ?
  • 500ml

  • 50ml
  • 200ml
  • 100ml

D.

100ml

Advertisement
27 bold degree bold C તાપમાનાને એક વાયુનું દબાણ P અને કદ V છે.જો તેનું કદ અચળ રાખી તેનું તાપમાન 927 bold degree bold C કરવામાં તો,તેનું દબાણ ............થશે .
  • 4P
  • 6P
  • 3P
  • 2P

27 bold degree bold C તાપમાને વાયુનું દબાણ અને કદ અનુક્રમે P અને V છે. વાયુને ગરમ કરતાં તેનું દબાણ બમણૂં અને ત્રણ ગણું થાય છે, તો વાયુનું પરિણામી તાપમાન ........થશે.
  • bold 1800 bold space bold degree bold C
  • bold 600 bold space bold degree bold C
  • bold 1572 bold space bold degree bold C
  • bold 162 bold space bold degree bold C

વાયૂનો ગતિવાદ ............નિયમનો ખ્યાલ આપે છે.
  • બૉઈલના

  • ચાર્લ્સના

  • ચાર્લ્સ અને બૉઈલ બંનેના

  • આપેલ પૈકી એક પણ નહી.


Advertisement