CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
2400 kgની એક બસ સીધા રસ્તા પર્ 60 km/hની ઝડપથી જાય છે. બસની પાછળ 1600 kgની એક કાર 80 km/h ની ઝડપથી આવી રહી છે. બંને વાહનોનુ દ્રવ્યમાન-કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરતું હશે ?
70 km/h
75 km/h
72 km/h
68 km/h
જો 't' સમયે કોઈ પથ્થરનું વેગમાન હોય, તો તેના પર લાગતું બળ કેટલું હોય ?
ધારો કે તમારું દ્રવ્યમાન 50 kg છે. તમારે કેટલી ઝડપથી દોડવું પડે કે જેથી તમારું રેખીય વેગમાન 20 km/h ની ઝડપથી સીધા રસ્તા પર ગતિ કરતા 100 kg સાઇકલ સવાર જેટલું થાય ?
40m/s
11.11 m/s
20 km/h
10 km/h
2 kg નું એક પક્ષી m/s ના અચળ વેગથી તથા 3 kg નું બીજું પક્ષી m/s થી ઊડતાં હોય, તો બંને પક્ષી વડે બનતાં તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ...... m/s હોય ?
B.
Tips: -
0.100 gનું એક પીંછું ના વેગથી નીચે પડે છે, નીચેથી તેના પર ફુંક મારતાં તેનો વેગ થાય છે, તો તેના વેગમાનમાં થતો ફેરફાર.......... kg m/s હશે.