Chapter Chosen

ગુરુત્વાકર્ષણ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વપ્રવેગ અને ગુરુત્વતીવ્રતાનાં મૂલ્યો જણાવો.


પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વપ્રવેગ અને ગુરુત્વતીવ્રતાનાં મૂલ્યો શૂન્ય હોય છે.


Advertisement

નીચેનામાંથી કયો વિકલ્પ અનુક્રમે ગુરુત્વસ્થિતિમાન અને ગુરુત્વસ્થિતિ-ઊર્જાનાં પારિમાણિક સૂત્રો રજુ કરે છે ?

  • M to the power of 1 L to the power of 1 T to the power of negative 1 end exponent comma space M to the power of 1 L squared T to the power of negative 2 end exponent
  • M to the power of 0 L squared T to the power of negative 2 end exponent space comma space M to the power of 1 L squared T to the power of negative 2 end exponent
  • M to the power of 0 L squared T to the power of negative 2 end exponent comma space M to the power of 1 L squared T squared
  • M to the power of 1 L squared T to the power of negative 1 space end exponent comma space M squared L to the power of 1 T to the power of negative 1 end exponent

straight N space straight m squared divided by kg squared એ નીચેનામાંથી શાનો એકમ છે ?

  • રેખીય વેગમાન

  • ગુરુત્વ બળ

  • ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક

  • ગુરુત્વપ્રવેગ


પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન empty set subscript e હોય, તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે ?

  • empty set subscript e over 2
  • empty set subscript e over 4
  • empty set subscript e
  • empty set subscript e over 3

પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ 9.81 space m space s to the power of negative 2 end exponent  હોય, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે ? 

  • 4.905 space m divided by s squared
  • 2.452 space m divided by s squared
  • 3.27 space m divided by s squared
  • 1.09 space m divided by s squared

કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતાં જુદા જુદા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા rને અનુરૂપ આવર્તકાળ T પરથી મળતા log space r space rightwards arrow space log space T ના આલેખનો ઢાળ કેટલો હશે ?

  • 3 over 2
  • 3

  • 2 over 3
  • 2


Advertisement