CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતાં જુદા જુદા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા rને અનુરૂપ આવર્તકાળ T પરથી મળતા ના આલેખનો ઢાળ કેટલો હશે ?
3
2
C.
Tips: -
કોઈ ગ્રહની આસપાસ r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહની ગતિ માટે,
જ્યાં T = આવર્તકાળ, M = ગ્રહનું દળ
બંને બાજુનો log લેતાં,
ને
સાથે સરખાવતાં,
ઢાળ =
પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે ?
પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન હોય, તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે ?
એ નીચેનામાંથી શાનો એકમ છે ?
રેખીય વેગમાન
ગુરુત્વ બળ
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક
ગુરુત્વપ્રવેગ
નીચેનામાંથી કયો વિકલ્પ અનુક્રમે ગુરુત્વસ્થિતિમાન અને ગુરુત્વસ્થિતિ-ઊર્જાનાં પારિમાણિક સૂત્રો રજુ કરે છે ?