Chapter Chosen

ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે ?

  • તેનું કદ વધે છે.

  • પ્રતાન વિકૃતિ = 1 થાય છે.

  • પ્રતિબળ = યંગ મૉડ્યુલસ

  • પ્રતિબળ = 2 (યંગ મૉડ્યુલસ)


અહીં સમાન દ્રવ્યના તારની લંબાઈ અને વ્યાસનાં મૂલ્ય આપેલ છે. દરેકના છેડે સમાન દળ લટકાવતાં કયા તારની લંબાઇમાં થતો વધારો મહત્તમ હશે ?

  • l = 0.5 m, d = 0.05 mm

  • l = 1 m, d = 1 mm

  • l = 2 m, d = 2 mm

  • l = 3 m, d = 3 mm


Advertisement

એક ધાતુના બનેલા L લંબાઇના અને m જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવ છે, તો સળિયાના ઉપરના છેડેથી fraction numerator 3 L over denominator 4 end fraction અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે ?

  • Mg/A

  • (M+m/4) g/A

  • (M + 3 over 4 m) g/A

  • (M + m) g/A


B.

(M+m/4) g/A

Tips: -

L લંબાઈના સળિયાનુ દાળ m અને આડછેદનું ક્ષેત્રફળ A છે.

સળિયાના ઉપરના છેડેથી fraction numerator 3 L over denominator 4 end fraction અંતરે આવેલ આડછેદ 

માટે હવે સળિયાનો L over 4 લંબાઈનો ભાગ તેની નીચે રહે.

આ નીચેના L over 4 લંબાઈના સળિયાનું વજન equals space fraction numerator m g over denominator 4 end fraction

સળિયાના નીચેના છેડે લટકાવેલ M દળનું વજન = Mg

માગેલ આડછેદ પાસે કુલ વજન = Mg + m over 4 space g

 
 therefore આ આડછેદ પાસે પ્રતિબળ = કુલ વજન/ક્ષેત્રફળ

                                       =  fraction numerator M g space plus space begin display style m over 4 end style g over denominator A end fraction


                                       =  open parentheses M space plus space m over 4 close parentheses space g over a


Advertisement

દ્રઢતા અંક (આકાર સ્થિતિસ્થાપકતા અંક) નું પારિમાણિક સૂત્ર કયું છે ?

  • M to the power of 1 L to the power of 1 T to the power of negative 2 end exponent
  • M to the power of 1 L to the power of negative 1 end exponent T to the power of negative 2 end exponent
  • M to the power of 1 L to the power of negative 2 end exponent T to the power of negative 1 end exponent
  • M to the power of 1 L to the power of negative 2 end exponent T to the power of negative 2 end exponent

એક તાર પર 20 kgથી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?

  • 20 kg

  • 5 kg

  • 80 kg

  • 160 kg


Advertisement