CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અહીં સમાન દ્રવ્યના તારની લંબાઈ અને વ્યાસનાં મૂલ્ય આપેલ છે. દરેકના છેડે સમાન દળ લટકાવતાં કયા તારની લંબાઇમાં થતો વધારો મહત્તમ હશે ?
l = 0.5 m, d = 0.05 mm
l = 1 m, d = 1 mm
l = 2 m, d = 2 mm
l = 3 m, d = 3 mm
A.
l = 0.5 m, d = 0.05 mm
Tips: -
દ્રઢતા અંક (આકાર સ્થિતિસ્થાપકતા અંક) નું પારિમાણિક સૂત્ર કયું છે ?
એક ધાતુના બનેલા L લંબાઇના અને m જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવ છે, તો સળિયાના ઉપરના છેડેથી અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે ?
Mg/A
(M+m/4) g/A
(M + m) g/A
(M + m) g/A
એક તાર પર 20 kgથી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?
20 kg
5 kg
80 kg
160 kg
એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે ?
તેનું કદ વધે છે.
પ્રતાન વિકૃતિ = 1 થાય છે.
પ્રતિબળ = યંગ મૉડ્યુલસ
પ્રતિબળ = 2 (યંગ મૉડ્યુલસ)