Chapter Chosen

તરલનું મિકેનિક્સ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

m દળ અને r ત્રિજ્યાવાળી એક નાની ગોળી શ્યાન માધ્યમમાં પતન કરે છે, તો તેનો અંતિમ વેગ (ટર્મિનલ વેગ).............ના સમપ્રમાણમાં છે.

  •  માત્ર 1 over straight r

  • માત્ર m

  • square root of straight m over straight r end root
  • straight m over straight r

D.

straight m over straight r

Tips: -

અત્રે, ગોળી નાની છે. તેથી તેના પર લાગતું ઉત્પ્લાવક બળ લગભગ અવગણી શકાય. આવા કિસ્સામાં અંતિમ વેગની સ્થિતિમાં italic 0 italic equals F subscript italic 1 italic minus italic 0 italic minus F italic space italic left parenthesis v italic right parenthesis

therefore space mg equals 6 space straight pi space straight eta space straight r space straight v subscript straight t

therefore space straight v subscript straight t space equals space fraction numerator 1 over denominator 6 space straight pi end fraction space open parentheses fraction numerator mg over denominator straight eta space straight r end fraction close parentheses

therefore space straight v subscript straight t space proportional to space straight m over straight r

 
અહીં, g અને straight eta અચળ છે. 


Advertisement

રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય.........ધરાવતા તરલ માટે ઓછું હોય છે.

  • ઓછા વેગ

  • ઓછી ઘનતા

  • વધુ શ્યાનતા-ગુણાંક

  • આપેલ તમામ


10 space c m squared ક્ષેત્રફળ ધરાવતી એક પ્લેટ બીજી મોટી પ્લેટ પર મૂકેલ છે. બે પ્લેટની વચ્ચે 1 mm જાડાઈનું ગ્લિસરીનનું પાતળું સ્તર છે. ઉપરની પ્લેટને  10 space straight m space straight s to the power of negative 1 end exponent જેટલા વેગથી ગતિ કરાવવા માટે જરૂરી બાહ્ય બળ..............છે.
ગ્લિસરીનનો શ્યાનતા-ગુણાંક straight eta equals 20 space poise
  • 80 dyn

  • 200 cross times 10 cubed space dyn
  • 800 dyn

  • 2000 cross times 10 cubed space dyn

ઍરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપર હવાની ઝડપ અને નીચે તે છે. જો હવાની ઘનતા હોય, તો પાંખ ઉપર અને નીચે દબાણનો તફાવત............છે. (પાંખની જાડાઈ અવગણો.)

  • 156 Pa

  • 39 Pa

  • 4095 Pa

  • 6300 Pa

     


બે પરપોટા માટે અંદરના દબાણના મૂલ્ય 1.01 atm અને 1.02 atm છે, તો તેમની સપાટીનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર.............છે.

  • 4 colon 1
  • 1 colon 26
  • 8 colon 1
  • 1 colon 8

Advertisement