Chapter Chosen

થરમોડાઇનેમિક્સ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

તંત્રની.........ધરાવી શકે, પણ ........ ધરાવી શકે નહિ.  

  • ઉષ્મા, ઉષ્મા-ઊર્જા 

  • ઉષ્મા-ઊર્જા, ઉષ્મા

  • ઉષ્મા, યાંત્રિક-ઊર્જા

  • કાર્ય, ઉષ્મા-ઊર્જા


Advertisement

વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન........... K લેવામાં આવે છે.
 

  • 100

  • 273.15

  • 373.15

  • 273.16


C.

373.15

Tips: -

શુદ્ધ પાણી અને બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન 100 space straight C presuperscript degree  લેવામાં આવે છે જેનું મૂલ્ય કૅલ્વિન માપક્રમમાં T=100+273.15=375.15 K છે.

Advertisement

પાણીના ટ્રિપલ પૉઈન્ટ તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં માપતાં........ straight C presuperscript degree તાપમાન મળે છે.

  • 0

  • -273.16

  • 100

  • 0.01


Q જેટલી ઉષ્મા વડે 1 g જેટલા પદાર્થ A નું તાપમાન 3 space straight C presuperscript degree જેટલું વધે અને 1 g જેટલા પદાર્થ Bનું તાપમાન 4 space straight C presuperscript degree જેટલું વધે છે, તો કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે ?
  • A

  • B

  • A અને B

  • A અને B માથી એકેય નહિ. 


એક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ 3 એકમ અને પ્રારંભિક કદ 4 એકમ છે. કોઠામાં વાયુના અંતિમ દબાણ અને અંતિમ કદના જુદી જુદી પાંચ પ્રક્રિયાઓ માટેનાં મૂલ્યો તે જ એકમોમાં દર્શાવ્યા છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સમતાપી પ્રક્રિયાઓ દર્શાવે છે ?
  (i) (ii) (iii) (iv) (v)
P 12 6 5 4 1
V 1 2 7 3 12
  • (i), (ii), (iii), (iv)

  • (ii), (iii), (iv), (v)

  • (i), (iii), (iv), (v)

  • (i), (ii), (iv), (v)


Advertisement