Chapter Chosen

તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર 1

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Mg ની bold increment subscript bold i bold H subscript bold 1 અને bold increment subscript bold i bold H subscript bold 2 નાં મૂલ્યો અનુક્રમે 178 અને 348 kcal mol-1 છે, તો bold Mg subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold Mg to the power of bold 2 bold plus end exponent bold space bold plus bold space bold 2 bold e to the power of bold minus માટે જરૂરી ઊર્જા ગણો.
  • -170

  • 526

  • 170

  • -526


પ્રથમ સમૂહનાં તાતત્વો કયા નામથી પણ ઓળખાય છે ?
  • સામાન્ય તત્વો

  • આલ્કાઇન અર્થા તત્વો

  • સંક્રાંતિ તત્વો

  • આલ્કલી ધાતુ તત્વો


પરમાણ્વીય ક્રમાંક 109 હોય તે તત્વનું IUPAC નામ ..........
  • Unp

  • Une

  • Uno

  • Uns


Advertisement

B, C તથા N તત્વ માટે પ્રથમ આયનીકરણ શક્તિ માટેનો સાચો ક્રમ જણાવો.

  • N > C > B

  • B > C > N

  • N < C < B

  • N < B > B


A.

N > C > B

એક જ આવર્તમાં પરામાણુક્રમાંક વધે તેમ આયનીકરણ શક્તિ વધે.

એક જ આવર્તમાં પરામાણુક્રમાંક વધે તેમ આયનીકરણ શક્તિ વધે.


Advertisement
Z = 56 હોય તે તત્વ .............. વિભાગનું છે.
  • p

  • d

  • s

  • d


Advertisement