Chapter Chosen

રસાયણવિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર 1

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

CuSO4.5H2O સંયોજનમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી હશે ?

  • 8

  • 27

  • 21

  • 5


C.

21


નીચેના પૈકી કયું સંયોજન છે ?

  • વરાળ

  • ગ્રેફાઇટ

  • દૂધ

  • 22 કૅરેટ સોનુ



નીચેના પૈકી તત્વનું પરમાણ્વીય દલ શોધવા માટે કયું પ્રમાણિત તત્વ નથી ?

  • bold H presubscript bold 1 presuperscript bold 1
  • bold italic C presubscript bold 6 presuperscript bold 14
  • bold C presubscript bold 6 presuperscript bold 12
  • bold O presubscript bold 8 presuperscript bold 16

B.

bold italic C presubscript bold 6 presuperscript bold 14

એક દ્વાવણ X, Y અને Z ત્રણ ઘટકો ધરાવે છે. જો X અને Yના મોલ-અંશ અનુક્રમે 0.2 અને 0.4 હોય, તો Zના મોલ-અંશ કેટલા હશે ?

  • 0.4

  • 1

  • 0.2

  • 0.6


A.

0.4

બધા જ ઘટકના મોલ-અંશનો સરવાળો 1 થાય.

બધા જ ઘટકના મોલ-અંશનો સરવાળો 1 થાય.


1018 માટે વપરાતો પૂર્વગ કયો છે ?

  • નેનો 

  • કિલો
  • ગીગા
  • એક્સા


D.

એક્સા