Chapter Chosen

ઉષ્માગતિશાસ્ત્ર

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કઈ પ્રક્રિયા માટે increment straight S મહત્તમ હોઈ શકે ?

બંધ પ્રણાલી માટે કઈ પરિસ્થિતિમાં increment straight H space equals space increment straight U space plus space straight P increment straight Vનો સંબંધ સાચો કહી શકાય ?
  • અચળ તાપમાન

  • અચળ દબાણ

  • અચળ તાપમાન. દબાણ અને બન્ને સાથે

  • અચળ તાપમાન અને કદ


કુદરતમાં થતી ઉષ્મા પ્રક્રિયા માટે .....
  • હંમેશા તાપમાન શૂન્ય

  • હંમેશાં તાપમાન ઉંચું

  • હંમેશા તાપમાન નીચું

  • તાપમાન કોઈપણ નીચું


પ્રણાલીનો ગુણધર્મ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે, તેવો ગુણધર્મ કયો ગુણધર્મ કહેવાય ?
  • વિશિષ્ટ ગુણધર્મ

  • નાત્રાત્મક ગુણધર્મ

  • ઉષ્મીય ગુણધર્મ

  • ભૌતિક ગુણધર્મ


Advertisement
નીચેના માંથી કયું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ છે ?

B.

Tips: -

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ

increment straight U space equals space straight q plus straight W

therefore space straight W space equals space increment straight U space minus space straight q 


Advertisement
Advertisement