Chapter Chosen

દ્વવ્ય અવસ્થા: વાયુ અને પ્રવાહી

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક મોલ હાઇડ્રોજન-બંધની ઊર્જા કેટલી હશે ?
  • 10 કિ કૅલરી

  • 10 કિ જુલ

  • 100 કિ કૅલરી

  • 1- - 100 કિ જુલ


સામાન્ય પરિસ્થિતિએ કયા પદાર્થની ઘનતા સૌથી ઓછી હશે ?
  • બરફ

  • પાણી
  • તાંબું

  • પિત્ત્ળ


ઘનતા proportional to spaceદબાન સંબ6ધ દર્શાવતો કયો નિયમ છે ?

  • બૉઇલ

  • ચાર્લ્સ

  • ગેલ્યુસેક

  • એવોગેડ્રો


HCl અને O2 ના અણુઓ વચ્ચે કયા પ્રકારનાં વાન્ ડર વાલ્સ બળ હશે ?
  • લંડન

  • દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય

  • દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય 

  • ધ્રુવીય-ધ્રુવીય


Advertisement
લંડંબળ કયા પ્રકારનું આકર્ષણબળ છે ?
  • આયનીય

  • સહસંયોજક

  • વાન્ ડર વાલ્સ

  • હાઇડ્રોજન-બંધ


C.

વાન્ ડર વાલ્સ


Advertisement
Advertisement