Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય ?

સંઘર્ષના ઉદભવ માટે કયાં કયાં પરિબળો જવાબદાર છે ? 

Advertisement
સમાજશાસ્ત્રી મેક્સ લર્નરે સામાજિક પ્રક્રિયાની કઈ વ્યાખ્યા આપી છે ?

સમાજશાસ્ત્રી મેક્સ લર્નર સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સામાજિક પ્રક્રિયાનાં મૂળમાં ગતિ, પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. સામાજિક પ્રક્રિયાનાં માધ્યમોથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુલક્ષની પૂર્તી કરવા ઇચ્છે છે.”


Advertisement
સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય ? 

મેકાઇવર અને પેજના મતે ‘સામાજિક સંઘર્ષ’ એટલે શું ? 

Advertisement