સમાજશાસ્ત્રી મેક્સ લર્નરે સામાજિક પ્રક્રિયાની કઈ વ્યાખ્યા આપી છે ?
Advertisement
મેકાઇવર અને પેજના મતે ‘સામાજિક સંઘર્ષ’ એટલે શું ?
મેકાઇવર અને પેજના મતે, “જ્યારે માનવી એક જ અથવા અછત ધરાવતાં ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકશાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે.”.