CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક દરજ્જા સમૂહ એ સામાજિક રચનાતંત્રનું આવશ્યક લક્ષણ છે. કોઈ પણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમુહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ દરજ્જાઓ જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમવિભાજન દ્વારા ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.