CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક ભુમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ તંત્રપ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા અથવા ધ્યેયપ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે.