CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ખોરાક, રહેઠાણ, પ્રજોત્પત્તિ અને સંરક્ષણ એ માનવીની મુળભૂત જરૂરિયાતો છે. માનવીની મુળભૂત જરૂરીયાતો સંતોષવા કુટુંબવ્યવસ્થા, લગ્નવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા વગેરે જેવાં વિવિધ રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યાં છે.