CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનુષ્યના દંતવિકાસ કેવા પ્રકારનો થાય છે?
વિષમદંતી
પ્રતિસ્થાયી
ચિર સ્થાયી
કૂપદંતી
નાનાં બાળકોમાં કેસિનોજનને કેસિનમાં ફેરવતો ઉત્સેચક .........
પેપ્ટિડેઝ
પેપ્સીન
એમાઈલેઝ
મનુષ્યના દાંતની ગોઠવણી કેવા પ્રકારની છે ?
વિષમ
અસમ
સમદ્ધિપાસ
અરીય
મનુષ્યના દાંત કેવા છે ?
અસમદંતી
સમદંતી
દ્ધિસમદનતી
વિષમદંતી
મનુષ્ય નાના મોટા આંતરડાંના જોડાણ સ્થાને આવેલી રચના .........
આદ્યાંત્ર
કોલોન
મધ્યાંત્ર
આંત્રપૂચ્છ
A.
આદ્યાંત્ર