Chapter Chosen

વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વૃદ્ધિ ફળસ્વરૂપ ............ માં વધારો થાય છે.

  • સંખ્યા

  • શુષ્ક વજન

  • શુષ્ક કદ

  • ઘેરાવો


વૃદ્ધિના માપન માટેનો માપદંડ કયો છે ?

  • કદ

  • સંખ્યા 

  • વજન 

  • આપેલ તમામ


વૃદ્ધિ માટે ઈષ્ટતમ તાપમાન કયું ?

  • 0 to 280 C

  • 28 to 300 C

  • 25 to 300 C

  • 0 to 300 C


Advertisement

એકદળી વનસ્પતિના ગાંઠના વિસ્તારમાં ............. વર્ધનશીલ પેશી આવેલી છે.

  • પાર્શ્વસ્થ

  • આંતરવિષ્ટ

  • અગ્રસ્થ

  • આપેલ તમામ


B.

આંતરવિષ્ટ


Advertisement

વૃદ્ધિના કયા તબક્કામાં રસધાનિનું કદ વધે છે ?

  • કોષનિર્માણ 

  • કોષવિતરણ

  • કોષવિભેદન

  • A અને B બંને


Advertisement