Chapter Chosen

ઉત્સર્ગપદાર્થ અને તેનો નિકાલ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

શરીરના કોષોમા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો સૌ પ્રથમ ક્યાં આવે છે ?

  • મૂત્રપિંડમાં

  • રુધિરમાં

  • કોષ્ઠજળમાં

  • આંતરા પેશીય પ્રવાહમાં


યુરિક અ‍ૅસિડનો ત્યાગ નીચેના પૈકી કયો સજીવ કરતો નથી ?

  • મગર

  • કીટકો

  • પક્ષીઓ

  • ડાલ્મેશિયના કૂતરા


Advertisement

કઈ ગ્રંથીનો સ્ત્રાવ ત્વચાને ચિકાસયુક્ત રાખે છે ?

  • સ્નિગ્ધગ્રંથિ 

  • હરિતપિંડ

  • સ્પર્શગ્રંથી

  • પ્રસ્વેદ ગ્રંથી


A.

સ્નિગ્ધગ્રંથિ 


Advertisement

કયાં પ્રાણીઓ એમોનિયા-ત્યાગી સજીવો છે ?

  • માછલી, ટૅડપોલ, મગર

  • યકૃતકૃમિ, કરમિયાં, વગેરે

  • ઉંદર, ખિસકોલી, વાંદરા

  • ચકલી, કબુતર, ગરોળી


શરીરમાં કોષોના ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો સૌપ્રથમ કયાં આવે છે ?

  • ક્રિએટીનીન

  • યુરિક અ‍ૅસિડ

  • એમોનિયા

  • યૂરિયા 


Advertisement