Chapter Chosen

જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

રેડ લિસ્ટ કોણ તૈયાર કરે છે ?

  • ICAR

  • UNESCO

  • WCU

  • WWF


C.

WCU


Advertisement

જૈવવિવિધતાની જાળવણી એટલે ......

  • જનીનસંકુલોની જાળવણી 

  • જાતિઓની જાળવણી 

  • નિવસનતંત્રોની જાળવણી 

  • આપેલ તમામ


રેડ લિસ્ટ તૈયાર કરવાનો હેતુ શો છે ?

  • રોગોથી રક્ષણ મેળવવનો

  • રોગકારકોની જાતિઓને ઓળખવાનો 

  • જૈવવિવિધતા આક્રમણને રોકવાનો

  • નાશપ્રાય: જાતિઓના બચાવ માટેના પ્રયોજનોને ઉત્તેજન આપવાનો 


જૈવવિવિધતા ઘટવા માટેનું એક કારણ ......

  • તેમના વસવાટની નાબૂદી

  • તેમના વસવાટનું વિસ્તરણ

  • તેમના વસવાટની જાળવણી

  • તેમનો ઓછો વપરાશ


જંગલોમાં ઝડપથી પથરાઈ રહેલી વિદેશી જાતિ કઈ છે ?

  • જેમ્નેમા સિલ્વેસ્ટ્રી

  • લેન્ટાના કૅમેરા

  • પેન્ટિએડિપ્લેન્દ્રા બ્રાઝિના


  • વૉટર હાયેસિન્થ

Advertisement