CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનુષ્યના કેટલા રુધીરમાં શ્વેતકણોની કુલ સંખ્યા 5000 થી 7000 પ્રાપ્ત થાય ?
1 ધન મિલિલિટર
1 લિટર
1 મિલિલિટર
1 ઘનસેમી
અંડાકાર ગર્ત ક્યાં જોવા મળે છે ?
ભ્રુણઅવસ્થામાં આંતરકર્ણકા પટલમાં
આંતરકર્ણક પટલમાં
આંતરક્ષેપક પટલમાં
કર્ણક-ક્ષેપક પટલમાં
મનુષ્યના રુધિરમાં કયા રુધિરકણો સૌત્ય્હી મોટી સંખ્યામાં આવેલા હોયા છે ?
તટસ્થ કણો
હીમોકણ
રક્તકણો
અલ્કરાગી કણો
C.
રક્તકણો
પ્રત્યેકા ઘનમિલિલિટર રુધિરમાં રક્તા કણોની સંખ્યા કેટલી ?
2.5 થી 4 લાખ
0.5 થી 1.5 લાખ
5000 થી 7000
40 થી 50 લાખ
મનુષ્યના કયા રુધીરકોષોમાં કોષકેંદ્રનો અભાવ હોય છે ?
અલ્મરાગી કણોમાં
રુધિરા કણિકાઓ અને રક્તાકણોમાં
રુધિરા કણિકાઓ અને ત્રાકકણોમા
ત્રાકકણો