CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાનાં બાળકોમાં કેસિનોજનને કેસિનમાં ફેરવતો ઉત્સેચક .........
પેપ્ટિડેઝ
પેપ્સીન
એમાઈલેઝ
મનુષ્ય નાના મોટા આંતરડાંના જોડાણ સ્થાને આવેલી રચના .........
આદ્યાંત્ર
કોલોન
મધ્યાંત્ર
આંત્રપૂચ્છ
મનુષ્યના દંતવિકાસ કેવા પ્રકારનો થાય છે?
વિષમદંતી
પ્રતિસ્થાયી
ચિર સ્થાયી
કૂપદંતી
મનુષ્યના દાંત કેવા છે ?
અસમદંતી
સમદંતી
દ્ધિસમદનતી
વિષમદંતી