CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રચનાકીય તેમજ કાર્યની રીતે કયા ભાગો મહદંશે સામ્ય ધરાવે છે ?
પક્ષ્મ અને કક્ષા
સ્નાયુબંધ અને અસ્થિબંધ
રેખિત અને અરેખિત સ્નાયુ
અસ્થિ અને કાસ્થિ
માનવીની ગરદનમાં કશેરુકા હોયા છે ?
6
7
8
9
રુધીરમાંના લસિકાકણો કઈ ગતી દર્શાવે છે ?
સ્નાયુમય
અમીબીય
પક્ષ્મલ
આપેલા પૈકી એક પણ નહી
।-બિંબમાં કયું પ્રોટિન હોયા છે ?
અૅક્ટિન
માયગ્લોબીન
કોલાજન
માયોસિન