CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિધાન X : શરીરમાંથી CO2 દૂર કરવાની અને O2 મેળવવાની જરૂરિયાત માટે વિશિષ્ટ તંત્ર શ્વસનતંત્ર છે.
વિધાન Y : શ્વસનતંત્રમાં વાયુઓની આપ-લે ફુપ્ફુસીય સ્તરે થાય છે.
વિધાન Z : માનવશરીરમાં O2 પૂરોપાડવા અને CO2 દૂર કરવા પરિવહનતંત્ર અને શ્વસનતંત્રમાં આવેલા છે.
આપેલા વિધાન X, Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?
વિધાન X, Y સાચાં છે અને Z ખોટું છે.
વિધાન Y, Z સાચાં છે અને X ખોટું છે.
વિધાન X, Z સાચાં છે અને Y ખોટું છે.
વિધાન X, Y અને Z સાચાં છે.
મનુષ્યના શરીરમાં શ્વસન વાયુઓની આપ-લે કયા સ્તરે થય છે ?
કોષીય સ્તરે
ફુપ્ફુસીય સ્તરે
A અને B બંને
આપેલ પૈકી એક પણ નહી
C.
A અને B બંને
નીચેના પૈકી કઈ ક્રિયા માટે કોષને ઑક્સિઝન મળવો અવશ્યક છે ?
પાયરુવેટનું રિડકશન
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
ગ્લાયકોલિસિસ
A અને B બંને
કઈ જરૂરિયાત શ્વસન દ્રારા શક્ય બને છે ?
કોષીય શ્વસન માટે O2 અને CO2 ના વહન કરવાની
ફેફસાની અને શરીરના બધા કોષો વચ્ચે વાયુઓની આપ-લે કરવાની
જકોષીય શ્વસન ત્રણેય તબક્કાઓની જાળવી રાખવાની
કોષીય શ્વસનમાટે O2 મેળવવાની અને સર્જાતા CO2 ને દૂર કરવાની
કોષીય શ્વસનની ક્રિયા કયા પ્રકારની ક્રિયા છે ?
અપચય
શક્તિવિનિમય
ચય
રિડક્શન