CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જૈવપરિસરનો મોટામાં મોટો વસવાટ કયો છે ?
સ્થળજ વસવાટવસવાટ
દરિયાઈ વસવાટ
જંગલ વસવાટ
મીઠા જળનો વરસાદ
ઉત્સ્વેદનદર પારસ્પરિક રીતે કોની કોની પર અસર કરે છે ?
ક્લોરોફિલ ઉત્પાદન
પર્ણરંધ્ર ખૂલવા-બંધ થવાની ક્રિયા
જલશોષણ
આપેલા તમામ
જે સ્થિતિઓ કે અસરો જૈવિક સમાજને અસરકર્તા રહે છે, તેને શું કહે છે ?
પર્યાવરણ
જૈવિક અસરો
જૈવિક સંકુલો
જૈવિક પરિસ્થિતિકી
દરિયાઈ વસવાટ પૃથ્વીની સપાટીનું લગભગ કેટલા ટકા ક્ષેત્ર છે.
61%
51%
75%
71%