CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉત્સ્વેદનદર પારસ્પરિક રીતે કોની કોની પર અસર કરે છે ?
ક્લોરોફિલ ઉત્પાદન
પર્ણરંધ્ર ખૂલવા-બંધ થવાની ક્રિયા
જલશોષણ
આપેલા તમામ
પરિસ્થિતિવિદ્યાની વ્યાખ્યા કોને કરી છે ?
ડાર્વિન
ઓડમ
ટ્રેશોવ
ક્વોડેટ
જે સ્થિતિઓ કે અસરો જૈવિક સમાજને અસરકર્તા રહે છે, તેને શું કહે છે ?
પર્યાવરણ
જૈવિક અસરો
જૈવિક સંકુલો
જૈવિક પરિસ્થિતિકી
જૈવપરિસરનો મોટામાં મોટો વસવાટ કયો છે ?
સ્થળજ વસવાટવસવાટ
દરિયાઈ વસવાટ
જંગલ વસવાટ
મીઠા જળનો વરસાદ