CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
HIV માં જનીનદ્રવ્ય અને અંદાજીત જનીનોની સંખ્યા માટે સંગત વિકલ્પ જણાવો.
DNA, 32
RNA, 9
RNA, 32
DHA, 9
ડૉ. હરગોવિંદ ખોરાનાએ કેટલા ન્યુક્લિઓટાઈડનું સંશ્ર્લેષણ કર્યું હતું ?
70
72
71
77
m-RNA પર મિથીયોનિન માટે જનીનસંકેત AUG આવેલો છે, તો t-RNA કયો પ્રતિસંકેત હોય ?
UGC
CUA
UAC
GUA
કયો ઉત્સેચક DNA રેપ્લિકેશન માટે જવાબદાર છે ?
ગાયરેઝ
હેલિકેઝ
ઑક્સિડેઝ
A અને B બંને