Chapter Chosen

પ્રાજનનીક સ્વાસ્થ્ય

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

STDs એટલે શું ?

  • જાતિ પ્રકાર રોગ

  • જાતિય દૂર કરેલ રોગ

  • જાતિયા વાહક રોગ

  • જાતીયા સંક્રમિત રોગ 


કયા વર્ષમાં ભારતમાં ‘કુટુંબા નિયોજન’ અમલિકરણૅ થયું ?

  • 1950

  • 1951

  • 1952 

  • 1953


કોના સંદર્ભે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનના બધાં પાસનું હિત ?

  • WHO

  • ICMR
  • UNESC

  • ISI


નીચે પૈકી કયું ‘સામાજિક અનિષ્ટ’ છે ?

  • જાતિ શોષણ 

  • વસતિવધારો

  • A અને B બંને

  • આપેલ પૈકી એક પણ નહીં


Advertisement

પ્રજનન સંબંધિત વિવિધ બાબતોની લોકોમાં જાગૃતિ કયા કાર્યક્રમથી લાવવામાં આવે છે ?

  • RHM

  • RCH

  • RHP

  • આપેલ પૈકી એક પણ નહીં

  • આપેલ પૈકી એક પણ નહીં


B.

RCH


Advertisement
Advertisement