CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાણીઓના અગ્ર ભાગે સંવેદનાગ્રાહી અંગો અને ચેતાનિયામકિ કેન્દ્રોનું સંકેન્દ્રણ ઉદ્દ્વિકાસિય ક્રમમાં વધતું જાય છે ?
કેન્દ્રીય અભિસારી રચના
અગ્રનિયામકી રચના
કંદમય રચના
ખંડમય રચના
નીચેનામાંથી કયાં પ્રાણીમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું ?
નુપૂરકમાં
કોષ્ઠાંત્રીમાં
ચટપટાકૃમિમાં
વાદળીમાં
ચેતાકોષની રચના સાથે કયો શબ્દા અસંગત છે ?
ચેતારસ
કોષકેન્દ્ર
સ્નાયુપડ
ચેતાક્ષ
કયા કોષો ઉદભવ પછી અવિભાજીતા રહે છે ?
ચેતાકોષો
ઝાલરકોષો
અધિચ્છદીય કોષો
યકૃત
સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કેવું છે ?
ચેતાજલિકા યુક્ત
ચેતાકાંડયુક્ત
ચેતારજ્જુયુક્ત
નિસરણીયુક્ત
A.
ચેતાજલિકા યુક્ત