Chapter Chosen

પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પ્રાણીઓના અગ્ર ભાગે સંવેદનાગ્રાહી અંગો અને ચેતાનિયામકિ કેન્દ્રોનું સંકેન્દ્રણ ઉદ્દ્વિકાસિય ક્રમમાં વધતું જાય છે ?

  • કેન્દ્રીય અભિસારી રચના

  • અગ્રનિયામકી રચના 

  • કંદમય રચના 

  • ખંડમય રચના 


કયા કોષો ઉદભવ પછી અવિભાજીતા રહે છે ?

  • ચેતાકોષો

  • ઝાલરકોષો

  • અધિચ્છદીય કોષો 

  • યકૃત


સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કેવું છે ?

  • ચેતાજલિકા યુક્ત

  • ચેતાકાંડયુક્ત

  • ચેતારજ્જુયુક્ત

  • નિસરણીયુક્ત


ચેતાકોષની રચના સાથે કયો શબ્દા અસંગત છે ?

  • ચેતારસ

  • કોષકેન્દ્ર

  • સ્નાયુપડ

  • ચેતાક્ષ


Advertisement

નીચેનામાંથી કયાં પ્રાણીમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું ?

  • નુપૂરકમાં

  • કોષ્ઠાંત્રીમાં 

  • ચટપટાકૃમિમાં 

  • વાદળીમાં 


B.

કોષ્ઠાંત્રીમાં 


Advertisement
Advertisement